ગમખ્વાર / સાબરકાંઠા: ઇડરના કડિયાદરા રોડ પર કાર અને રીક્ષા ધડાકાભેર અથડાયા, 2 બાળક સહિત કુલ 3 લોકોના મોત

Accident between eco car and rickshaw

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે ઈડરનો કડિયાદરા રોડ આજે ફરી એકવખત ગમખ્વાર અકસ્માત થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ