દુર્ઘટના / ખેડાઃ ગળતેશ્વરના અંબાવ પાસે ક્રેન અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, અનેક ઇજાગ્રસ્ત

Accident between crane and ST bus near Golteshwars Ambav in Kheda

ખેડામાં ગળતેશ્વરના અંબાવ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ક્રેન અને ST બસ વચ્ચે સર્જાયો છે. 10થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે કોઇ જાનહાની થવા નથી પામી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ