કરૂણાંતિકા / વડોદરા નજીક ટ્રક અને આઇશર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મોત, જાણો મૃતકોની યાદી

accident between chhota hathi and truck near Vadodara

વડોદરા પાદરાના મહુવડથી રણુ રોડ પર જાનૈયા ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. ડમ્પર અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત થતાં મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ મોટાભાગના મૃતક રણુ અને ભોજ ગામના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ