અરેરાટી / છોટા ઉદેપુર નજીક ST બસ સાથે કાર અથડાતા કુરચે-કુરચા ઉડ્યા, 4ના મોત, JCB થી કાઢવા પડ્યા મૃતદેહ

Accident between car st bus near chhota udepur

ગુજરાત અને દેશ માટે બુધવાર ગમખ્વાર સાબિત થયો છે, અલગ-અલગ સ્થળોએ થયેલી અકસ્માતની 2 ઘટનાથી 20 જેટલા લોકોના મોતથી હડકંપ મચ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ