બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Accident between car and rickshaw on Kheda Nadiad Highway, 2 death

'અમંગળ'વાર / અમદાવાદ જતા પરિવારને નડ્યો અકસ્માતઃ કાર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર, 2ના ઘટના સ્થળે જ મોત, 3 ગંભીર

Vishnu

Last Updated: 04:12 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જતા પરિવારને ખેડા-નડિયાદ હાઇવે પર નડ્યો અકસ્માત, 2 લોકોના મોત થયા જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

  • ખેડા-નડિયાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો,
  • કાર અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર
  • અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત ત્રણ ગંભીર

ખેડા-નડિયાદ હાઇવે પર એક અકસ્માતની ગોઝારી ઘટના બની છે.ખેડા થી અમદાવાદ જતા પરિવાર રતનપુર પાટીયા પાસે અસ્કમાત નડ્યો છે. હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે ભયવાહ ટક્કર થઈ હતી. જેમાં રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા. કાર પર સામેથી ટકરાતા હવામાં ફંગોળાઈને હાઈવે પર ગુલાટ મારી ગઈ હતી.અકસ્માત એટલો ભયાવહ હતો કે જોત જોતામાં ઘટના સ્થળે જ 2 લોકોના ચકદાઈ જવાથી મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત કેવી રીતે થયો તેના કોઈ સમાચાર મળી રહ્યા નથી પણ એક સાઈડનો ખેડા-નડિયાદ હાઇવે આ કારણે બ્લોક થઈ ગયો હતો. રસ્તા પર ચિલકારીઓ અને ઈજાગ્રસ્તોને ગંભીર અસ્કમાંત થવાથી લોહી વહેતું હતું. હાઈવે પર આવનાર મુસાફરોએ પોલીસ અને 108ને અકસ્માત અંગેની જાણ કરી હતી

જે બાદ પોલીસ ઘટના સ્થળ પર આવી ઘાયલોને 108 મારફતે સિવિલ  ખસેડયા હતા તો બીજી તરફ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા 2 લોકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની વધૂ તપાસ પોલીસ કરી રહી છે. હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળે ટોળા અકસ્માતની જગ્યાએ ભેગા થયા છે. કાર અને રિક્ષા ચાલકના પરિવારને પણ અકસ્માત અંગે જાણ કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ