કરુણાંતિકા / ભાવનગરમાં લગ્નમાં જઈ રહેલ લોકો કાળનો કોળિયો બન્યાં, કાર-બાઇક વચ્ચે ટક્કરમાં બેના કરૂણ મોત

Accident between bike and car near Piperla village

ભાવનગરમાં પાલીતાણા-સોનગઢ રોડ પર માર્ગે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લગ્નમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા બેના મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ