ACCIDENT / યમુના એક્સપ્રેસ હાઇવે પર ભીષણ અકસ્માત, ત્રણ પોલીસકર્મીઓ સહિત 4 નાં મોત

ACCIDENT at yamuna express hughway four died including 3 policemen

મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક અપહ્યત બાળકીને બચાવવા જઈ રહેલી પોલીસની ટીમનો એક્સિડેન્ટ થયો હતો જેના કારણે 3 પોલીસકર્મી સહિત 4 લોકોના મોત થયા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ