મોટી દુર્ઘટના / પોરબંદરની હાથી સિમેન્ટ કંપનીમાં માચડો તૂટતા શ્રમિકો દટાયા, CM રૂપાણીએ પણ ફોન પર મેળવી જાણકારી

Accident at Porbandar Ranavav Hathi Cement Factory

પોરબંદર રાણાવાવ હાથી સિમેન્ટ ફેકટરીમાં ચીમની રીપેરીંગ અને કલરકામ સમયે પ્રાંજ તૂટતા મજૂરો માચડા પરથી પડ્યા, ઘટનામાં 6 જેટલા કામદારો કાટમાળમાં દટાયાની પુષ્ટી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ