અરવલ્લી / ભિલોડાની મોહનપુર ચોકડી પર જીપ અને રીક્ષા ધડાકાભેર અથડાયા, 3 લોકોના મોત

Accident Aravalli Gujarat Road Accident three person die

અરવલ્લી ભિલોડાના મોહનપુર ચોકડી પર અકસ્માત થયો છે. જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ત્રણ લોકોના મોત થયો છે. આ ટક્કરમાં રીક્ષાના બે ભાગ થઇ ગયા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ