અકસ્માત / અરવલ્લી : મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી નજીક ત્રિપલ અકસ્માત, 10ને ઇજા

Accident Aravalli Gujarat Road Accident

અરવલ્લીના મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી નજીક ત્રિપલ અકસ્માત થયો છે. 2 ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માતમાં 10ને ઈજા પહોચી છે. મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી પાસે ત્રિપલ અકસ્માત થયો છે. હિંમતનગર-ખંભાત રૂટની એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતના પગલે હાઈ-વે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ