Policy / આ કામ કરવું પડશે નહીંતર Whatsapp અકાઉન્ટ કરી દેવું પડશે ડિલીટ

Accept WhatsApp's new policy, or have to delete account

ફેસબૂકની મેસેજીંગ ઍપ વૉટ્સઍપે પોતાની ટર્મ્સ અને પ્રાવઇવસી પોલિસીને અપડેટ કરી દીધી છે અને તેનુ નોટિફીકેશન ભારતમાં મંગળવાર સાંજથી ધીરે ધીરે યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. વૉટ્સઍપે યુઝર્સને નવી પોલીસી એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી પોલિસી યુઝર્સે એક્સેપ્ટ કરવી પડશે નહીંતર તમારુ અકાઉન્ટ ડિલીટ થઇ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ