છટકું / લાંચિયા અધિકારી પર ACBએ કસ્યો સકંજો, પાલનપુર અને ભુજમાં ગોઠવેલી સફળ ટ્રેપમાં 2 ઝબ્બે

ACB's successful trap bribe taker caught in In Palanpur and Bhuj

પાલનપુરમાં અને ભુજમાં ACBએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડયા, આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અશોક મોદી, GSTના ઈન્સપેક્ટર શિવકેશ મીણા ઝડપાઇ ગયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ