રંગેહાથ / સાબરમતી જેલમાં સહાયકને ACBએ લાંચ લેતા ઝડપ્યો, જાણો કયા કામ માટે માગી હતી લાંચ

ACB nabs Sabarmati jail assistant for taking bribe

સાબરમતી જેલ સહાયકે મહિલાના પતિ અને પુત્રોને હેરાનગતિ ન કરવા માટે લાંચ માગી હતી. હાઈસિક્યોરિટીમાં બંનેને નહી મૂકવા માટે લાંચ માગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ