બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ACB finds 8 officers Disproportionate property gujarat

કાર્યવાહી / જમીન વિકાસ નિગમના અધિકારી પાસેથી મળી 4 કરોડની અપ્રમાણસર મિલ્કત, ખેત તલાવડીમાં આચર્યું હતું કૌભાંડઃ ACB

Hiren

Last Updated: 06:36 PM, 28 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ACBએ વધુ એક અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે. કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી 4 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. કૃષ્ણકુમાર જમીન વિકાસ નિગમમાં તત્કાલીન મદદનિશ નિયામક હતાં. આ આરોપી સામે 2018માં 14 ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.

  • કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી મળી અપ્રમાણસર મિલકત
  • ખેત તલાવડી, સિમ તલાવડી કૌભાંડ આચરાયુઃ ACB
  • આરોપી સામે 2018માં 14 ગુના દાખલ કરાયા હતા

આ અંગે ACB પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ACBએ જણાવ્યુ હતું કે ખેત તલાવડી, સિમ તલાવડી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પાણીની ટાંકાની યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જમીન વિકાસ નિગમના 8 અધિકારીઓની અપ્રમાણસર મિલ્કત શોધી છે. જેમાં આ 8 અધિકારીઓની 18 કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી કાઢવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ સુરત જિલ્લાના ખેત તલાવડી કૌભાંડમાં એસીબીએ ચાર અધિકારી કૃષ્ણકુમાર ઉપાધ્યાય, સંતોષ પારૂલકર, તુલસીભાઇ ચૌધરી, અમરસિંહ ડોડિયા, બાબુલાલ પ્રભુદાસ પટેલ અને ખેંગાર કેશર ગઢવી ની ધરપકડ કરી હતી. માંગરોળ અને મહુવા તાલુકામાં નવ ખેતતલાવડી બનાવવામાં આવી હોવાનો ખોટો રેકર્ડ કાગળ પર ઊભો કરી સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડાયો હતો. આમ, આરોપી સામે 2018માં 14 ગુના જેટલા ગુના દાખલ કરાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

ACB gujarat એસીબી ગુજરાત ACB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ