ભ્રષ્ટાચાર / સરકારી અધિકારીઓ જ સૌથી વધુ ભ્રષ્ટઃ અમદાવાદમાં ક્લાસ વન ઓફિસર લાંચ લેતો ઝડપાયો

ACB caught a corrupt AMC chief engineer red handed in Ahmedabad

ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર એ કોઈ નવી નવાઈની વાત નથી. એમાંય અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનના સેટીંગ અંગે તો ઘણી ખરી ચર્ચાઓ થતી રહેતી હોય છે ત્યારે એમ થાય કે, જ્યાં ક્લાસ વન, ટુના અધિકારીઓ જ લાંચિયા હોય તે શહેરની સુખાકારી કેવી રીતે શક્ય બની શકે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ