કાર્યવાહી / રાજકોટ-અમદાવાદમાં ACBનો સપાટો, લાંચ લેતા પોલીસ કર્મચારી અને ડ્રગ્સ ઇન્સપેકટરની ધરપકડ

acb bribe rajkot and ahmedabad

રાજકોટ અને અમદાવાદમાં ACBએ છટકુ ગોઠવીને અમદાવાદમાં પોલીસ કર્મચારી અને TRBને લાંચ લેતા ઝડપ્યાં છે જ્યારે રાજકોટ ખાતે ડ્રગ્સ ઇન્સપેકટર અને કલાર્ક લાંચ લેતા ઝડપાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ