રંગેહાથ / લાંચવૃતિ નહીં જાય: સુરતમાં વિધવા કુટુંબ પેન્શન યોજનાનો લાભ ઝડપથી મેળવવા અધિકારીએ લાંચ માંગી, ACBએ જેલ ભેગો કર્યો

ACB Arrests Sub-Accountant Demands 60k Bribe to Pay Complainant Pension Quickly in Surat

પેટા હિસાબનીશ કર્મચારી વિવેક કેવડિયાએ ફરિયાદી પાસે તેના પતિના પેન્શનની રકમની ચુકવણી માટે રૂપિયા 60 હજારની લાંચ માંગી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ