ધરપકડ / શું સરકારી પગાર અધિકારીઓને ઓછા પડતા હશે? ACBએ પકડ્યા કરોડો રૂપિયા અને જથ્થાબંધ સોનુ

ACB arrested gpcb class 1 officer with gold and 1 crore plus rupee

ACB ( Anti-Corruption Bureau )ના DYSP આશુતોષ પરમારે પત્રકાર પરિષદ યોજીને એક મોટો ખુલાસો કર્યો હતો. GPCBના ક્લાસ વન અધિકારી પાસેથી અધધ રકમ મળી આવી હતી. સાત પેઢી એ ન ખુટે એટલુ સોનું અને રોકડ ક્યાંથી આવી કેમ આવી તે અંગે તપાસ ચાલુ છે હાલ આ અધિતારીની ધરપકડ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ