ખિસ્સા ભરું / ગુજરાતમાં જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં આટલા લાંચિયા બાબુ લપેટાયા, પંચાયત વિભાગ સૌથી ભ્રષ્ટ ખાતું

ACB action against corrupt government employees in Gujarat, year 2022, 66 crimes, 101 accused were arrested

ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ACBએ સરકારી કર્મચારીઓ પર તવાઈ શરૂ કરી છે.જેના ભાગરૂપે   2022માં ACB એ 66 ગુના નોંઘીને 101 આરોપીની ધરપકડ કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ