શિક્ષણ / ગુજરાતની કોલેજો માટે એકેડેમિક કેલેન્ડર જાહેર : જાણો ક્યારે શરૂ થશે સેમેસ્ટર, માત્ર 13 જ દિવસનું રહેશે વેકેશન

Academic Calendar for Gujarat Colleges Announced

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યું છે જે મુજબ ૭મી જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે

બ્રેકિંગ ન્યૂઝ