ભાવવધારો / આવતા મહિને મોંઘી થવાની તૈયારીમાં ઘરવખરીની આ ચીજો, ગરમીથી બચવુ હોય તો માર્ચમાં કરી લેજો ખરીદી 

AC, Cooler and fans are going to be expensive soon

ગરમી આવે એટલે AC, ફ્રીઝ અને કૂલર લેવાની પણ શરૂઆત થઇ જાય છે. તમે પણ જો ઉનાળામાં એસી લેવાનુ વિચારતા હોવ તો જલ્દી લઇ લેજો નહીતર મોંઘુ થઇ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ