અમદાવાદ / ગુજરાત યુનિવર્સીટીની બિલ્ડીંગ પર લખાણ ન લખવા દેતા ABVPના કાર્યકરોએ સુરક્ષાગાર્ડને માર માર્યો

ગુજરાત યુનિવર્સીટીમાં ABVPના કાર્યકરોનો ભાન ભુલ્યા છે. ABVPના કાર્યકરોએ સુરક્ષાગાર્ડને ખુરશીથી મારમાર્યો છે. યુનિવર્સીટી બિલ્ડીંગ પર લખાણ ન લખવા દેતા માર મારવામાં આવ્યો છે. સરકારી સંપતિને નુકશાન થતું અટકાવવા ગાર્ડે પ્રયાસ કર્યો હતો. ઓનલાઇન પ્રવેશ પદ્ધતિ સામેના આંદોલનમાં પરિણામ ન મળતા ગુસ્સો સિક્યોરિટી પર ઉતારવામાં આવ્યો હતો. યુનિવર્સીટી દીવાલ પર VC વિરૂદ્ધના લખાણ લખવા કાર્યકરો પહોંચ્યા હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ