અમદાવાદ / વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી : LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે ABVPનો વિરોધ

ABVP protests with college students at LJ Institute of Pharmacy

અમદાવાદની L J ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી કોલેજમાં વિવાદ સામે આવ્યો, કોલેજમાં 2016 થી 2020 માં ફાર્મસીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને કોલેજે લાયસન્સ ન મળતા L J ઈન્સ્ટિટ્યૂટ વિવાદમાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ