સુરત / વીર નર્મદ યુનિ.માં ABVPનું વિરોધ પ્રદર્શન, ચૂંટણીની તારીખો જાહેર ન થતાં કર્યો વિરોધ

ABVP Oppose at veer narmad university of Surat due to not declare the dates of Election

સુરતની વીરનર્મદ યુનિવર્સિટીમાં ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું છે. GSની ચૂંટણી માટે તારીખો જાહેર ન થતાં વિરોધ નોંધાવ્યો છે. કુલપતિની ચેમ્બર બહાર કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આવેદન આપવા છતાં તારીખો જાહેર ન કરતાં કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. તો વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટી પહોંચ્યા છે. સાથે જ ચૂંટણીની તારીખો જ્યાં સુધી જાહેર નહીં થાય ત્યાં સુધી પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બ્રેકિંગ ન્યૂઝ