નિર્ણય / માઉન્ટ આબુમાં ફરવા જવાનું વિચાર કરતા લોકો માટે મહત્વના સમાચાર

abu road lockdown rajasthan government coronavirus

દેશભરમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુ સહેલાણીઓ માટે સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે. જો કે રાજસ્થાન સરકાર દ્વારા આબુરોડમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ