રસ્તો બંધ / વરસાદમાં ફરવા ગુજરાતીઓની ફેવરિટ જગ્યા પર મુશ્કેલી: વાહનોને અટકાવાયા, લોકોને ન જવા અપીલ

Abu road closed due to heavy rains

ભારે વરસાદને કારણે માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. વરસાદને કારણે રસ્તો તૂટી જતા મુખ્ય હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનોને પણ રોકવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ