બિઝનેસ / JIO પર છપ્પર ફાડ રૂપિયાનો વરસાદ, હવે આબુધાબીથી મળ્યું હજારો કરોડનું રોકાણ

abu dhabi Mubadla to invest in reliance jio platforms

રિલાયન્સ કંપનીના જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવા માટે જાણે હરીફાઈ થઇ રહી છે. રિલાયન્સ કંપની રિટેલ સેક્ટરમાં છલાંગ લગાવે તેવી શક્યતાઓ બાદથી રોકાણકારોમાં હોડ લાગી છે ત્યારે જિયોમાં સતત છઠ્ઠું મોટું રોકાણ થઇ રહ્યું છે. આબુધાબીની મુબાડલા કંપની 9093.6 કરોડ રૂપિયા આપીને જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 % હિસ્સો ખરીદશે. મુબડલાનાં રોકાણને જોડી દઈએ તો કંપનીમાં કુલ 87655.35 કરોડ રૂપિયાનું રોકાણ બહારથી થઇ ગયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ