VIDEO / રૂંવાડા ઉભા કરી દે તેવો ગર્ભપાતનો વીડિયો સામે આવતા મહિસાગરમાં હડકંપ, આરોગ્ય વિભાગ અજાણ

abotion racket exposed in mahisagar

મહિસાગરના સંતરામપુરમાં ગર્ભપાત રેકેટનો પર્દાફાશ થયો છે, જેના કારણે જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે. જોકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ