બિલ / USના આ શહેરમાં લાગ્યો ગર્ભપાત પર પ્રતિબંધ, ડૉક્ટરને થશે 99 વર્ષની સજા

abortion banning bill pass in albama us

અમેરિકાના એક પ્રાંત અલબામામાં સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધ લગાવતું વિધેયક પસાર કર્યું છે. આ વિધેયક મુજબ, ગર્ભપાત કરનારા ડૉક્ટરોને 99 વર્ષની જેલની સજા કરાશે. સીએનએનની એક રિપોર્ટ મુજબ, અલબામામાં રિપબ્લિક સમર્થકોએ આ વિધેયકને આગળ વધાર્યો જે પ્રાંતમાં ગર્ભપાત પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ