સફળતા / દુશ્મનો થરથરશેઃ DRDOએ હાઇ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ કર્યુ સફળ પરિક્ષણ, જાણો શું છે ખાસિયતો

ABHYAS-HEAT has been successfully flight tested from ITR today.

DRDOએ ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે હાઇ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ (હીટ) 'અભ્યાસ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ