કાલથી 'અભિવ્યક્તિ 2020'નો રંગારંગ પ્રારંભ થશે આ 7 મહિલા નાટિકાઓથી; જાણો કયા થીમ ઉપર? | Abhivyakti festival of arts starts in ahmedabad from tomorrow

અમદાવાદ / કાલથી 'અભિવ્યક્તિ 2020'નો રંગારંગ પ્રારંભ થશે આ 7 મહિલા નાટિકાઓથી; જાણો કયા થીમ ઉપર?

Abhivyakti festival of arts starts in ahmedabad from tomorrow

અમદાવાદના સૌથી મોટા અને ભવ્ય કળા પર્વ 'અભિવ્યક્તિ' ના ત્રીજા એડિશનનો આવતી કાલથી એટલે કે 14મી ફેબ્રુઆરીથી ભવ્યાતિત શુભારંભ થશે. અમદાવાદીઓ 17 દિવસ સુધી કળાના દિગ્ગજો વડે પરફોર્મ થતા 79 કાર્યક્રમો મફત એન્ટ્રીનો લાભ મેળવીને માણી શકશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ