બોલિવૂડ / અક્ષય કુમારના વખાણ પર ભડક્યો અભિષેક બચ્ચન કહ્યું, ક્વૉલિટી સાથે છેડછાડ...

 Abhishek's Reaction on askhay kumar

સોશ્યલ મિડીયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં લોકોને પોતાની વાત રાખવાની સંપૂર્ણ આઝાદી છે પરંતુ તમારી વાત ક્યારે કોને ખરાબ લાગી જાય તેનો અંદાજો કોઇ જ લગાવી શકે તેમ નથી. આવી વાતોને લઇને વૉર શરી થઇ જાય છે, હાલમાં જ અભિષેક બચ્ચન પોતાની ટ્વિટ્સને લઇને ચર્ચામાં આવી ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ