બોલીવૂડ / અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ, અમિતાભ અને શ્વેતા પહોંચ્યા લીલાવતી હોસ્પિટલ

abhishek bachchan is admitted in lilavati hospital

બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, દીકરી શ્વેતા નંદા સાથે મુંબઇના લીલાવતી હોસ્પિટલ બહાર સ્પોટ થયા હતા. ફેન્સ હવે અમિતાભની તબિયતને લઇને ક્યાસ લગાવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ