બોલિવૂડ / બોલિવૂડમાં આવ્યો તે પહેલાં જૂનિયર બચ્ચન આ કંપનીમાં કરતો હતો કામ

Abhishek Bachchan Birthday Special Know About His Unknown Facts

અભિષેક બચ્ચને પિતા અમિતાભ બચ્ચનનો સપોર્ટ લીધા વિના જ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. અભિષેકે વર્ષ 2000માં ફિલ્મ રેફ્યૂજીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોક, મૂવી બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ દેખાડી નહોતી શકી. કરીનાએ પણ આ જ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ બંનેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ