ના હોય! / ફિલ્મના સેટ પર ચોરી કરતો હતો અભિષેક બચ્ચન? પોતે જ કર્યો ખુલાસો ગુરૂના સેટ પરથી ચોરી આ વસ્તુ

abhishek bachchan accused of robbing at guru set video

અભિષેક બચ્ચન તેની ફિલ્મોને લઈને નહીં પરંતુ તે તેના હાજર જવાબ માટે ખૂબ પ્રખ્યાત છે. હવે એક શોમાંથી તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ