Viral / શ્વેતા તિવારીની દીકરી પલકની પાછળ પડી ગયો છે અભિનવ કોહલી, સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે આ હરકતો

Abhinav kohli claims palak tiwari deleted post explains mystery shweta tiwari

અભિનવ કોહલી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. શ્વેતા અને તેની દીકરી પલકે ગયા વર્ષે અભિનવ પર ઘરેલુ હિંસા કરવાનો આરોપ લગાવ્યો હતો. તો હવે અભિનવ હવે તેની નિર્દોષતા સાબિત કરવામાં લાગી ગયો છે. જ્યારે શ્વેતા તેના કો-સ્ટાર અને મિત્ર ફરહાન ખાનને મળી ત્યારે આ બધું શરૂ થયું. આ મુલાકાતના વીડિયો અને ફોટોઝ અભિનવે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જે બાદ લોકોએ તેને આડે હાથ લીધો હતો અને તેના પર શ્વેતાને સ્ટોક કરવાનો આરોપ લગાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ