જવાબ / વર્લ્ડ કપની મેચ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે સોશિયલ મીડિયા પર વાર

Abhinandan World Cup Ad Pakistan India

વિશ્વ કપમાં રવિવારે માન્ચેસ્ટરમાં ભારત પાકિસ્તાન સામે ટકરાવાના છે. ભારત પાકિસ્તાનની મેચને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ભારતની જીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં બંને દેશો વીડિયો શેર કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ