સન્માન / પાકિસ્તાનના F16 વિમાનને પાડી નાખવા માટે અભિનંદનની સ્કવાડ્રન સન્માનિત કરશે વાયુસેના

Abhinandan, Minty Agarwal, Mirage 2000 fighter aircraft 9 squadron unit to be awarded unit citation

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્કવાડ્રન અને મિરાજ 2000ની 9 સ્ક્વોડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલની 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ