ક્રિકેટ / આ ફાસ્ટ બોલરે મચાવ્યો તરખાટ, એક ઓવરમાં ઝડપી 5 વિકેટ

abhimanyu mithun takes 5 wickets in an over in syed mushtaq ali trophy semifinal

કર્ણાટકના તેજ બોલર અભિમન્યુ મિથુને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટની પહેલા સેમીફાઇનલમાં હરિયાણા વિરુદ્ધ એક જ ઓવરમાં હૈટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપી નવો ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે સૂરતમાં હરિયાણા વિરુદ્ધ મેચમાં કર્ણાટકના 30 વર્ષના ફાસ્ટ બોલર મિથુને એક ઓવરમાં 5 વિકેટ ઝડપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ