નિવેદન / આ દિગ્ગજ ખેલાડીનો ખુલાસો, 'જો 'માહી' World Cup 2023 રમશે તો હું પણ રમીશ'

ab-de-villiers-says-he-will-play-world-cup-2023-if-ms-dhoni-is-still-around

'મિસ્ટર 360’ના નામે જાણીતો દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ થોડા દિવસમાં શરૂ થનારા વર્લ્ડકપમાં નહીં રમે તે નક્કી છે. પરંતુ જો ભારતમાં રમાનાર 2023ના વર્લ્ડકપમાં એમએસ ધોની રમે તો તે વાપસી કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ