સ્પષ્ટતા / IPL 2023 માટે AB ડિવિલિયર્સે કર્યું કન્ફર્મ, આપી એવી ગુડ ન્યૂઝ કે ફેન્સ થઈ જશે ખુશ

ab de villiers confirm that he will definitely return to the ipl next year as part of the royal challengers bangalore

એબી ડિવિલિયર્સ અને આરસીબી વચ્ચે ઊંડો ઘરોબો રહ્યો છે અને તેઓ વર્ષ 2021 સુધી આ ટીમની સાથે હતા. ગયા વર્ષે તેમણે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો અને આ સિઝનમાં તેઓ આરસીબી માટે નહોતા રમ્યા. પરંતુ ફરી એક વખત આઈપીએલની આગામી સિઝન એટલેકે વર્ષ 2023માં તેમનુ જોડાણ આ ટીમ સાથે થવાની વાત સામે આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ