આઇપીએલ / VIDEO: જ્યારે ડિવિલિયર્સે એક હાથથી માર્યો શૉટ, ગ્રાઉન્ડની બહાર પહોંચ્યો બોલ

AB de Villiers clears stadium with one-handed flick against Kings XI Punjab

એબી ડિવિલિયર્સે બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 82 રનોની નોટઆઉટ ઇનિંન્ગ રમીને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત અપાવી દીધી, આ જીતની સાથે જ કોહલીની ટીમ માટે પ્લેઑફમાં જવાની આશા હજુ પણ યથાવત છે.

બ્રેકિંગ ન્યૂઝ