વેદના / હું કાર લઉં તોય લોકોને થાય છે સલમાને આપી હશે, ભાઈ મારી પાસે પણ પૈસા છે: જીજાજીનું દર્દ છલકાયું

aayush sharma on trolling when he buyed car people think that salman khan must have given

આયુષ શર્મા ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્ર્રુથમાં વિલનના રોલમાં દેખાયા. આયુષ શર્માનો અંદાજ તેની પ્રથમ ફિલ્મ લવયાત્રીથી બિલ્કુલ અલગ છે. તેમણે અંતિમમાં પોતાના સારા ટ્રાન્સફોર્મેશનથી સૌ કોઈને હેરાન કરી નાખ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ