મોટી સુવિધા / મોદી સરકારે શરૂ કરી નવી સુવિધા, આરોગ્ય સેતૂ યુઝર્સ હવે એક જગ્યાએ સંઘરી શકશે સ્વાસ્થ્ય સંબંધિત તમામ રેકોર્ડ

aarogya setu users now create unique account

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરતા લોકો માટે સરકારે એક નવી સુવિધા શરૂ કરી છે. આરોગ્ય સેતુ યુઝર્સને હવે તેમના સ્વાસ્થ્યનો રેકોર્ડ એક જ જગ્યાએ રાખવાની સુવિધા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ