રિપોર્ટ / આરોગ્ય સેતુની ઍપને લઈને આવ્યાં ખરાબ સમાચાર, MITએ આ મામલે આપ્યું 2 રેટિંગ

aarogya setu mobile get 2 points in mit global technology

ભારત સરકારે કોરોના સંક્રમિત લોકોને ટ્રેક કરવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ લોન્ચ કરી હતી. આ એપે લોકોને વાયરસ પ્રત્યે જાગૃત કરવા માટે લોકોને ઘણી મદદ કરી છે. અત્યારે આ એપને પ્રાઇવસીને લઈને પાંચ ઈન્ડિકેટર્સ માંથી ત્રણમાં નિષ્ફળ ગઈ છે. તેજ સમયે અમેરિકા સ્થિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી (MIT) ની તરફથી આ જાણકારી મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ