દિલ્હી / આરોગ્ય સેતુ એપ મામલે આયોગ સાથેના વિવાદ બાદ સરકારે કર્યો આવો ખુલાસો

aarogya setu developed in transparent manner in collaboration

આરોગ્ય સેતુ એપ્લિકેશન પર સૂચના આયોગ સાથેના વિવાદ બાદ સરકાર તરફથી એક ખુલાસો બહાર આવ્યો છે. સરકારે કહ્યું કે આરોગ્ય-સેતુ એપ્લિકેશન જાહેર-ખાનગી સહકારથી કોરોનોવાયરસ સામે લડવા માટે રેકોર્ડ સમયસર તૈયાર કરવામાં આવી હતી. તે પણ ખૂબ જ પારદર્શક રીતે વિકસિત કરાઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ