બોલિવૂડ / અલગ જ અંદાજમાં દેખાઈ અમિતાભની પૌત્રી આરાધ્યા, મમ્મી એશ સાથે વીડિયો થયા વાયરલ

Aaradhya Bachchan delivers powerful speech on annual day

એશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચનને લઈને કેટલી પ્રોટેક્ટિવ છે એ વાત તો લગભગ બધાં જ જાણે છે. તમે ઘણી તસવીરો અને વીડિયોમાં જોયું જ હશે કે એશ્વર્યા હમેશાં આરાધ્યાનો હાથ પકડી રાખે છે. જોકે, તેના માટે તે ઘણી ટ્રોલ પણ થાય છે. એશ્વર્યા ભલે પ્રોફેશનલ લાઈફમાં કેટલી પણ વ્યસ્ત હોય પણ તે તેની દીકરી આરાધ્યા માટે સમય કાઢી જ લે છે. હાલમાં જ આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં તે સામેલ થઈ હતી. જેની કેટલીક તસ્વીરો અને વીડિયો વાયરલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ