રાજકારણ / AAPનો દાવો : ગુજરાત, ઉત્તરાખંડ અને પંજાબમાં અમારા લીધે મુખ્યમંત્રીઓના રાજીનામા, ટ્વિટ થયું વાયરલ 

AAP's claim: CM resigns in Gujarat, Uttarakhand and Punjab because of us, tweet goes viral

પંજાબમાં કોંગ્રેસમાં આંતરિક ઝઘડોને લઈને CM કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ