વિરોધ / રાજ્યભરમાં AAP ના કાર્યકરોનો ભાજપ સામે ઉગ્ર વિરોધ, અહીં તો ટીંગાટોળી કરી પોલીસ ઉપાડી ગઈ, જુઓ VIDEO

AAP workers protest against BJP across the state

 સુરતમાં AAPના કોર્પોરેટર ઉપર પોલીસની દમનગીરી સામેના વિરોધમાં વડોદરા, સુરત અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ