ઘોષણાપત્ર / AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢરો, દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જો અપાવવા સહિતના આ છે વચનો

 AAP releases manifesto Arvind Kejriwal delhi

લોકસભા ચૂંટણીમાં રાજધાની દિલ્હી પર પણ સૌકોઈની નજર રહેવાની છે. ત્યારે પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ સાથે આજે આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ